GSRTC Helper 2026 Study Notes — Complete Syllabus (100 ગુણ) | GK + Grammar + ITI Trade + Computer | Hard Copy + PDF 100 ગુણ, પાંચ section, એક જ notes — GSRTC Helper ની સંપૂર્ણ તૈયારી એક જ જગ્યાએ. GSRTC હેલ્પરની 2,510 જગ્યાઓ માટે સ્પર્ધા ખૂબ મોટી છે, અને merit list માં દરેક ગુણ મહત્વનો છે. પેપરમાં GK/ગુજરાત (30), ગુજરાતી (5), English (5), ITI Trade (50) અને Computer (10) એમ પાંચ અલગ section છે. દરેક section માટે અલગ book શોધવામાં સમય અને પૈસા બંને વેડફાય છે. ગત પેપરમાં GK ના મોટા ભાગના પ્રશ્નો ગુજરાત પર હતા, અને Technical section માં common topics નું વજન વધારે હતું. યોગ્ય દિશા વગર તૈયારી અધૂરી રહે છે. એટલે જ Sankalp Education લઈને આવ્યું છે — GSRTC Helper 2026 Complete Study Notes. આ notes માં પાંચેય section, GSRTC ના exam pattern અને ગત પેપરોના analysis પ્રમાણે, concise અને exam-focused રીતે આપ્યા છે. તમામ 14 ITI trade ના ઉમેદવારો માટે આ એક complete study package છે. 📦 તમને શું મળશે? (Notes Package) ✔️ Hard Copy Study Notes — પાંચેય section, તમારા ઘરના સરનામે delivery 🚚 ✔️ PDF Study Notes — Sankalp Education App પર, 6 મહિના સુધી access 📱 ✔️ Exam-focused, concise notes — ઝડપી revision માટે ✔️ GSRTC exam pattern અને ગત પેપરના analysis પ્રમાણે તૈયાર 🔹 PDF Access Validity: 6 Months (Sankalp Education App પર) 📚 Syllabus Coverage — Complete 100 ગુણ 🔸 Section 1 — સામાન્ય જ્ઞાન / ગુજરાત (30 ગુણ) 🔸 Section 2 — ગુજરાતી વ્યાકરણ (5 ગુણ, ધો.10 કક્ષા) 🔸 Section 3 — English Grammar (5 ગુણ, Std-10 Level) 🔸 Section 4 — ITI Trade Subject (50 ગુણ) 🔹 Automobile — IC Engine, Lubrication, Tyre, Wheel & Steering 🔹 Workshop Tools, Measuring Instruments & Fitting 🔹 Engineering Drawing 🔹 Welding, Soldering & Fasteners 🔹 Basic Electrical, Workshop Science & SI Units 🔸 Section 5 — Computer Basics (10 ગુણ) 💡 Video Lectures સાથે તૈયારી કરવી છે? Live + Recorded classes, Test Series અને MCQ Practice માટે અમારો Mission GSRTC Helper (Complete Course) join કરો. 🏆 શા માટે Sankalp Education? ✔️ 15+ વર્ષનો અનુભવ — Gujarat Government Technical Exams ના specialists ✔️ 20,000+ students trained ✔️ 3,600+ government selections 📌 મહત્વની નોંધ (Important Notes) 1. આ Study Notes package છે — Video Lectures આ package નો ભાગ નથી. 2. PDF Notes ફક્ત Sankalp Education App પર જ જોઈ શકાશે; Download / Share / Print કરી શકાશે નહીં. 3. PDF Access: Purchase Date થી 6 Months. Hard Copy ની delivery Address confirmation પછી dispatch કરવામાં આવશે. 📋 TERMS & CONDITIONS 1. No Refund Policy: Purchase બાદ / Hard Copy dispatch થયા બાદ Refund આપવામાં આવશે નહીં. 2. Order કરતી વખતે સાચું અને સંપૂર્ણ સરનામું, Pincode અને Mobile Number આપવાની જવાબદારી ખરીદનારની રહેશે. 3. ખોટા સરનામાને કારણે Delivery ન થાય તો ફરી મોકલવાનો ખર્ચ ખરીદનારે ભોગવવાનો રહેશે. 4. Delivery સમયે Package damaged હોય તો 48 કલાકની અંદર Photo સાથે Support ને જાણ કરવી. 5. PDF Access અન્ય વ્યક્તિને Transfer કરી શકાશે નહીં; આવું જણાયે Access બંધ કરવામાં આવશે. 6. Notes ની સામગ્રી Sankalp Education ની Copyright છે — Copy / Resell / Share કરવું ગેરકાયદેસર છે. 7. કોઈ પણ વિવાદ Ahmedabad / Gandhinagar Jurisdiction ને આધીન રહેશે. 8. Technical Support Working Hours (10:30 AM – 6:30 PM, Mon–Sat) દરમિયાન ઉપલબ્ધ રહેશે. 📞 Order & Connect 100 ગુણ, પાંચેય section — એક જ notes માં સંપૂર્ણ તૈયારી. Hard Copy ઘરે, PDF મોબાઇલમાં. 📞 Call / WhatsApp: 9974460008 🔖 Related Keywords GSRTC Helper Study Notes | GSRTC Helper Complete Notes | GSRTC Helper Notes PDF | GSRTC Helper Hard Copy Notes | GSRTC Helper Book | GSRTC Helper Material | GSRTC Helper Syllabus | GSRTC Helper GK Notes | GSRTC Helper Computer Notes | GSRTC Helper Gujarati Grammar | GSRTC Helper Bharti 2026 | GSRTC Helper Recruitment 2026 | ITI Pass Government Job Gujarat | GSRTC 2510 Posts | Sankalp Education GSRTC